મોરબીના સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડનો આજે જન્મદિવસ

મોરબીના સામાજિક કાર્યકર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરનાર નીર્મીતભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે

તા. ૦૬-૦૯-૧૯૮૯ ના રોજ જન્મેલા મોરબીના સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડ આજે જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે નીર્મીતભાઈ કક્કડ જલારામ સેવા મંડળના પ્રમુખ, વિશ્વ હિંદુ પરિષદના મંત્રી, લોહાણા મહાજનના કન્વીનર અને જનતા કલાસીસના સંચાલક છે જલારામ મંદિર સાથે જોડાઈને નીર્મીતભાઈ કક્કડ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે

આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર, મિત્રો સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં ૯૯૯૮૮ ૮૦૫૮૮ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat