


વિક્રમ સંવત ૨૦૩૫, શ્રાવણ વદ ચોથ વાર શનિવાર અને તા. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ એ દિવસે કુદરતની ક્રુરતા કહો કે પછી માનવસર્જિત આફત કહો ત્રણથી ચાર કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે ૩૯ વર્ષ એટલે કે ચાર દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે પણ હજુ મોરબીવાસીઓની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી અને એ દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે મચ્છુ જળ હોનારતે જે તબાહી મચાવી હતી તેની યાદો આજેય મોરબીવાસીઓને ધ્રુજાવી મુકે છે જે જળ હોનારતને આજે ૩૯ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આવો જાણીએ મોરબીના મચ્છુ જળ હોનારતની એ ખોફનાક દાસ્તાન વિષે….
જુઓ વિડીયો …………………………..