Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આજે રામનવમી નિમિતે શોભાયાત્રા, જાણો સમગ્ર કાર્યક્રમની વિગતો VIDEO

આજે રામનવમી નિમિતે મોરબીમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળશે.

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ. શિવસેના, વીરદાદા જશરાજ સેના, હિંદુ યુવા સંગઠન અને જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે આજે રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે શોભાયાત્રા દરબારગઢથી પ્રસ્થાન થશે અને શહેરના વિવિધ માર્ગો પર ફરી વળશે અને જલારામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવશે. શોભાયાત્રાને સફળ બનાવવા વિવિધ સંગઠનોના અગ્રણી ચંદ્રવદનભાઈ પુજારા, કમલભાઈ દવે, કમલેશભાઈ બોરીચા, નીર્મીતભાઈ કક્કડ, ભરતભા ગઢવી, ગીરીશભાઈ ઘેલાણી સહિતના હોદેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

શોભાયાત્રાની તમામ માહિતી માટે જુઓ વિડીયો

 

 

 

Comments
Loading...
WhatsApp chat