મોરબી પોલીસમાં ફરજ બજાવતા રણુભા જાડેજા અને રઘુભા જાડેજા નો આજે જન્મદિવસ

 

 

 

મોરબી પોલીસમાં ફરજ બજાવતા જુડવા ભાઈઓનો આજે જન્મદિવસ છે મૂળ કેરાળીના વતની એવા રઘુભા જાડેજા અને રણુભા જાડેજા નામના જોડિયા ભાઈઓનો આજે જન્મદિવસ છે રઘુભા જાડેજા અગાઉ એમટી વિભાગમાં ફરજ બજાવતા હતા જયારે રણુભા જાડેજા મોરબી એલસીબીમાં ફરજ બજાવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

 

 

Comments
Loading...
WhatsApp chat