Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી માલધારી સમાજના અગ્રણી રમેશભાઈ રબારીનો આજે જન્મદિવસ

મોરબી માલધારી સમાજના અગ્રણી રમેશભાઈ રબારીનો આજે જન્મદિવસ છે ત્યારે સમગ્ર માલધારી સમાજ તેણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીનો જન્મ તા. ૧૧-૦૮-૧૯૬૯ ના રોજ થયો હોય જેને આજે જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ ઉપરાંત તે મોરબી જીલ્લા માલધારી સમાજમાં પણ અનેક જવાબદારીનું વહન કરી રહયા છે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે માલધારી સમાજ, તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે અને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat