



મોરબી શહેરમાં વસતા ફેફર પરિવારના હેન્ડસમ બોય જીયાંશ ફેફરનો આજે જન્મદિવસ છે તા. ૦૮-૦૫-૨૦૧૮ ના રોજ જન્મેલા જીયાંશ આજે જીવનના ૪ વર્ષ પૂર્ણ કરી ૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે
હેન્ડસમ બોય જીયાંશ ફેફરના જન્મદિવસ પ્રસંગે માતા તૃપ્તિ ફેફર, પપ્પા અમિતભાઈ ફેફર, દાદા જયંતીભાઈ ફેફર અને દાદી જશુબેન ફેફર સહિતનાઓએ જીયાંશને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે અને જીયાંશના જન્મદિવસની શાનદાર પાર્ટીનું આયોજન કર્યું છે

