ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન સેજપાલની પુત્રી કૃપાલીનો આજે જન્મદિવસ

 

ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન સેજપાલ અને ભાવિનભાઈ સેજપાલની લાડકી દીકરી કૃપાલીનો આજે જન્મદિવસ છે સેજપાલ પરિવારની લાડકી દીકરી કૃપાલી આજે જીવનના બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે દાદા અશોકભાઈ, દાદી ગીતાબેન, મોટી બેન નેન્સીએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat