મોરબીના નિવૃત પોલીસ કર્મચારી કિશોરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

 

મોરબીમાં ફરજ બજાવીને નિવૃત થયેલા પોલીસ કર્મચારી કિશોરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે

મૂળ વાધરવા ગામના રહેવાસી કિશોરસિંહ જાડેજા મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવી છે અને તેઓએ છેલ્લે ડીવાયએસપી કચેરીમાં સેવા આપ્યા બાદ સેવા નિવૃત થયા હતા આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવારના મિત્રો, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

 

Comments
Loading...
WhatsApp chat