Billboard ad 1150*250

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતીના મહામંત્રી દુષ્યંતભાઈ ભૂતનો આજે જન્મદિવસ

0 604

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દુષ્યંતભાઈ ધરમસીભાઈ ભૂતનો આજે જન્મદિવસ છે તા ૨૬-૦૩-૧૯૮૨ ના રોજ જન્મેલા દુષ્યંતભાઈ ભૂત એમ કોમ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને લખધીરગઢ સેવા સહકારી મંડળીમાં ફરજ બજાવે છે.

તેઓ નાનપણથીજ સેવાના રંગે રંગાયેલા છે. રાજકારણમાં કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. ટંકારા તાલુકા કોંગ્રેસ મહા સમિતિ મહામંત્રીનું મહત્વનું પદ તેઓ સંભાળી રહ્યા છે તાજેતરની તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી કોંગ્રેસને તાલુકા પંચાયત માં 6 તથા જિલ્લા પંચાયત માં 1 સીટ અપાવેલ છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. દુષ્યંતભાઈ ડી. ભૂતને કોંગ્રેસના આગેવાનો , સહકારી અગ્રણીઓ, ગામડા ના સરપંચો, કોંગ્રેસના કાર્યકરો, મિત્રો, સગા સંબંધીઓ મોબાઇલ નંબર 90990 58809 ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat