Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના યુવા પત્રકાર દિલીપભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ 

 

હળવદના વતની હાલ વાંકાનેર ભાટિયા સોસાયટી ખાતે રહેતા વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ દિલીપકુમાર નરોત્તમરાય પંડ્યાનો આજે જન્મદિવસ છે

સ્વભાવે શાંત , સરળ અને ધર્મપ્રિય વ્યક્તિત્વ ધરાવતા દિલીપભાઈ પોઝિટિવ વલણ અપનાવી વાંકાનેરમાં ખૂબ જ નામના મેળવી છે. સત્યના આગ્રહી નીડર , નિષ્પક્ષ તથા સ્વભાવે શાંત દિલીપભાઈ વાંકાનેરના લોક પ્રશ્નોને વાચા આપવામા અગ્રેસર રહે છે. તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા માટે ૯૨૨૮૧૭૬૮૯૩ પર સવારથી જ અવિરત પ્રવાહ વહી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat