



મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ચંદ્રસિંહ પઢીયારનો આજે જન્મદિવસ છે સી કે પઢીયાર બી ડીવીઝન પોલીસ મથકમાં હાલ પોતાની ફરજ બજાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, મિત્રો, પરિવાર અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

