મોરબી આહીર સમાજના અગ્રણી આપાભાઈ કુંભારવાડિયાનો આજે જન્મદિવસ

મોરબી આહીર સમાજ અગ્રણી અને સામાજિક કાર્યકર આપાભાઈ કુંભારવાડિયાનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ડીરેક્ટર તેમજ મોરબી નાગરિક બેંકમાં ડીરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેઓ અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમનો પરિવાર, સામાજિક આગેવાનો, મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૩૬૦૦૨ પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat