Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના યુવા પત્રકાર અજયભાઈ વાણંદનો આજે જન્મદિવસ

 

વાંકાનેરના રહેવાસી અજયભાઈ વાણંદનો આજે જન્મદિવસ છે અજયભાઈ વાણંદ યુવાન વયે જ પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે તેઓ ઓનલાઈન વેબ પોર્ટલ સહિતના માધ્યમો સાથે જોડાયેલા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે તેમના મોબાઈલ નંબર 74054 40444 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat