Billboard ad 1150*250

પોલીસ સમન્વય પરિવારનાં ઉકાળા કેન્દ્રનો આજે ૨૦૦૦ લોકોએ લાભ લીધો

0 470

પોલીસ સમન્વય પરિવાર દ્વારા આજથી તા 1 એમ પાંચ દિવસ સવારે 9 થી બપોર ના 1 વાગ્યા સુધી ઊકાળા નુ વિતરણ  રવાપર કેનાલ ચોકડી અને રવાપર ગ્રામ પંચાયત ખાતે વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામા આવશે. જેમાં આજ રોજ  ઉકાળા વિતરણના બીજા દિવસે જ  ૨૦૦૦ લોકોએ આ કેન્દ્રનો લાભ લીધો હતો.એમ કુલ મળીને બે દિવસમાં ૩૪૦૦ લોકોએ લાભ લીધો હતો.તેમજ પોલીસ સમન્વય પરિવાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ઉકાળા કેન્દ્રમાં વાત્સલ્ય ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રવાપર ગ્રામ પંચાયતની ટીમ સહયોગમાં સાથે જોડાય છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat