Billboard ad 1150*250

મોરબીમાં આજે રાત્રે ૮ થી ૧૦ રક્તદાન કેમ્પ

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં અવની ચોકડી વિસ્તારની સોસાયટીના રહેવાસીઓ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી આજે તા. ૨૮  સપ્ટેબર ના રોજ રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી રેવા પેલેસ, મિલાપનગર, અવની ચોકડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કરવા ઇચ્છતા લોકોએ ઘનશ્યામ બાવરવા 98252 35430  તથા આનંદભાઈ અઘારા 99793 23690  પર સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat