ટંકારાના મીતાણા નજીક ટેન્કર પલટી મારી ગયું, જુઓ વિડીયો…..

 

મોરબી જીલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સતત જોવા મળી રહી છે જેમાં રવિવારે રાત્રીના સમયે માંડલ નજીક કાર ભડભડ સળગી ઉઠી હતી તો ત્યારબાદ મોડી રાત્રીના સમયે મીતાણા નજીક ટેન્કર પલટી મારી ગયું હતું.

ટંકારાના મીતાણા નજીક ગત મોડી રાત્રીના એક ટેન્કર પલટી મારી ગયું હતું. અમરેલીથી કચ્છ જઈ રહેલું ટેન્કર મીતાણા નજીક કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ના હતી અને ડ્રાઈવરનો બચાવ થયો હતો જોકે ખાધતેલ ભરેલું ટેન્કર પલટી મારી જઈને હાલ રોડનું કામ ચાલુ હોય ત્યાં રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને ટેન્કર પલટી મારી જતા ખાધ તેલ પણ રોડ પર ઢોળાયું હતું

 

 

જુઓ વિડીયો ……

 

 

Comments
Loading...
WhatsApp chat