Billboard ad 1150*250

ટીંબડી : હસમુખરાય ગીરધરદાસ દેવમુરારીનું અવસાન, ટેલીફોનીક બેસણું

0 68

ટીંબડી નિવાસી હસમુખરાય ગીરધરદાસ દેવમુરારી તે ભદ્રેસભાઈ, મનીષભાઈ તથા શિલ્પાબેનના પિતા તેમજ ભગવાનદાસ, સ્વ. ગુણવંતરાય, કિરીટભાઈ, ચંદુભાઈ, બાબુભાઇ તથા રમાબેનના ભાઈનું તા 15/04/2021 ને ગુરુવારે અવસાન થયેલ છે
સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે
મનીષભાઈ 99786 15594
ભદ્રેસભાઈ : 63522 71080

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat