Billboard ad 1150*250

હળવદ માં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ૩ ઈચં વરસાદ, વરસાદ થી ઠેર ઠેર પાણી

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ માં જોરદાર ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Post ad 2

હળવદ શહેર પથંકમાં વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, સવાર થી જ વાદળ છાયુ વાતાવરણ થયુ વાદળોના ડરામણા ગડગડાટ સાથે વિજળી કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,

હળવદ માં વિરામ બાદ ફરીથી મેઘમહેર થવા પામી છે અને હળવદ માં ગુરૂવારે રાત્ર થી વરસાદી માહોલ શુકવાર સવાર સુધી દે ધના ધન ૩ઈચ વરસાદ વરસી જતા મેધા ધમાકેદાર એન્ટ્રી કરી હતી,

હળવદ શહેરમાં નીચાણવારા વિસ્તારમાં પાણી ભરાઈ હતા

પંથકમાં ઉનાળા જેવી ગરમી બફારાથી લોકો તોબા પોકારી ગાય છે. ત્યારે સમીવહેલી સવાર થી વરસાદી વાતાવરણ , વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી . વિજળીના ગડગડાટનો અવાજ એટલો તીવ્ર હતો કે બાળકો જ નહિ મહિલાઓ અને મોટી ઉંમરના લોકો પણ ડરી ગયા હતાં. હળવદ શહેર માં માં ૩ ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો, સમગ પંથકમાં વરસાદે એ્ન્ટી કરી હતી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ હતા પ્રિમોનસુન પ્લાન ફિયાસ્કો થયો હતો,હળવદ તાલુકાના ગામડાઓમાં પણ સારો એવો વરસાદ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગય હતી,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat