સિરામિક એકમમાં મશીન બેલ્ટમાં આવી જતા ત્રણ વર્ષના માસૂમનું મોત

મોરબીના સિરામિક એકમોમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે જેમાં શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે તો તાજેતરમાં સિરામિક એકમમાં પિતા કામ કરતા હોય ત્યારે રમતું બાળક અકસ્માતે મશીન બેલ્ટમાં આવી જતા તેનું કરુણ મોત થયું છે

મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ મેક્સ સિરામિક નામના કારખાનામાં કામ કરતા વિજયભાઈ ગીલ નામના શ્રમિક કામ કરતા હોય ત્યારે ત્યાં રમતો તેનો ત્રણ વર્ષનો દીકરો કૃણાલ ગીલ રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જતા તને ઈજા પહોંચી હતી જે અકસ્માતમાં તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat