Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રાજપર નજીક કારમાં દારૂની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા

 

મોરબીના રાજપર ગામ નજીક કારમાં બેસીને ઈંગ્લીશ દારૂની મહેફિલ માણતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ચેક પોસ્ટ નજીક કાર જીજે ૧૨ જે ૭૭૯૭ માં ઈંગ્લીશ દારૂની મહેફિલ માણતા હરેશ વાલજી આગરીયા રહે અંતરજાડ ગાંધીધામ કચ્છ, સંદીપ ઘનશ્યામ ઠક્કર રહે ભુજ કચ્છ અને મયુર શંભુભાઈ હેઠવાડિયા રહે અંજાર કચ્છ એમ ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat