Billboard ad 1150*250

મોરબીના શનાળા બાયપાસ નજીક મંદિરે ત્રણ વ્યક્તિને વીજશોક, એકનું મોત

0 171
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ મંદિરે કામ કરતી વેળાએ ત્રણ વ્યક્તિઓને વીજશોક લાગ્યા હતા જેને પગલે જેતપર ગામના રહેવાસી લવજીભાઈ વિરજીભાઈ જાકાસણીયાનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એન કે ઇશરાની ચલાવી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat