Billboard ad 1150*250

હળવદના માનસર નજીક ઇકો પલટી જતા ત્રણને ઈજા

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        હળવદ મોરબી હાઈવે પર ઇકો કાર પલટી જતા ત્રણને ઈજા પહોંચી હોય જે મામલે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે

Post ad 2

        માળિયાના વવાણીયા ગામે રહેતા સાગરભાઈ રામૈયાભાઈ સવસેટાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઇકો કાર નુ જીજે ૩૬ બી ૨૮૭૩ ના ચાલક દિવ્યરાજસિંહ જયુભા દરબાર રહે મોટા દહીંસરા તા. માળિયા વાળાએ ઇકો કાર પુરઝડપે ચલાવી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેવા હળવદ મોરબી હાઈવે પર માનસર નજીક ઇકો કાર રોડની સાઈડે પલટી જતા ફરિયાદીના મામા બટુકભાઈ, મામાના દીકરા વિશાલ અને પિતા રામૈયાભાઈને ઈજા પહોંચાડી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat