Billboard ad 1150*250

મોરબીના રાજપર ચોકડી નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

0 133
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમ શનાળા રાજપર ચોકડી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગ્રે કલરની કાર નં જીજે ૧૦ ડીએ ૨૬૯૫ ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ ૭૧ અને ૨૪ નંગ બીયર મળી આવતા કારમાં સવાર વિમલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, ભરતભાઈ ધરમશીભાઈ પરમાર અને ભૂપત મોતીભાઈ ચનીયાર રહે જામ દુધઈ તા. જોડિયા વાળાને ઝડપી લઈને દારૂ-બીયર તથા કાર સહીત ૩,૩૩,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

        કામગીરીમાં સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ બી વી ઝાલા, મણીલાલ ગામેતી, મહેન્દ્રસિંહ, વિજયભાઈ, હરદેવસિંહ, વિક્રમસિંહ રાઠોડ, કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા, જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat