Billboard ad 1150*250

મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

0 166
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાજેશભાઈ ઉર્ફે રાજુ રમણીક પોપટ, કિશોર બાબુલાલ મોવારીયા અને મોહસીન ઉર્ફે માસ સલીમ મોવર એમ ત્રણ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫૨૦ જપ્ત કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat