Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સ્મશાન રોડ પર જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

 

મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન સ્મશાન રોડ પર વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અલ્તાફ હૈદર અબાદ જેડા, મનસુખ ઉર્ફે કાનો ધીરૂભાઈ શેખાણી અને રૂપેશ ધીરૂભાઈ જખવાડિયા રહે ત્રણેય વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૯૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat