



ટંકારના સરાયા ગામે કોર્ટમાં કેસ ખેચવા બાબતે બોલાચાલી બાદ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ટંકારાના સરાયા ગામે રહેતા ચીરાગભાઇ ધીરૂભાઇ વીઠલાપરા (ઉ.૨૫) ને ગોરધનભાઇ કીલુભાઇ મેડા રહે. મીતાણા વાળાએ કોર્ટ કેસ પાછો ખેંચી લેવા જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



