વાંકાનેરમાં વેપારીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજકોટના રહેવાસી અમિતભાઈ જેન્તીભાઈ માકડિયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી મનોજસિંહ ઝાલા પોતાના શિવ શક્તિ પેટ્રોલીયમની ગાડી નં જીજે ૩૬ ટી ૪૭૩૮ માં સિરામિક કારખાનાઓમાં ગેરકાયદેસર ડીઝલ સપ્લાય કરવા જતી હોય જેથી ફરિયાદી ગાડીની પાછળ પાછળ જતા આરોપીને સારું નહિ લાગતા ફરિયાદીને તેના મોબાઈલ પર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat