Billboard ad 1150*250

કાદેરીયા યુવા મિત્ર મંડળ દ્વારા તૃતીય ઇનામ વિતરણ કાર્યક્રમ

0 113
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી કાદેરીયા હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કાદેરીયા યુવા મિત્ર મંડળ દ્વારા તા. ૦૮ ને શનિવારે રાત્રે ૦૯ : ૩૦ કલાકે નવલખી રોડ શ્રદ્ધા પાર્ક પાસે, કાદેરીયા હનુમાન મંદિર મોરબી ખાતે તૃતીય ઇનામ વિતરણ કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે જે સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat