



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના શનાળા નજીક આવેલ પ્લાસ્ટિક કારખાનામાં ગત રાત્રીના તસ્કરો આવ્યા હતા અને ઓફિસનો બધો સામન વેરવિખેર કરી મુક્યો હતો જો કે આ અગે હજુ કોઈ સતાવર ફરિયાદ થઇ નથી પણ તસ્કરો ત્રાટકતા ત્યાના કારખાના માલિકોમાં ભય વ્યાપી ગયો છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા નજીક આવેલ ઇન્ડસત્રીયલ વિસ્તરમાં શાયોનો પ્લાસ્ટિક નામની ફેક્ટરી ધરાવતા કલ્પેશભાઈ કલોલા ગત રાત્રીના લગભગ ૯ વાગે ફેક્ટરી બધ કરીને ઘરે ગયા હતા અને આજે બુધવાર હોવાથી તેને રજા હતી પણ સવારે તેમેન જાણ થઈ કે તમારી ફેક્ટરી ના શટર ઉચ્ચું છે એટલે તરત દોડી આવ્યા હતા અને અંદર જઈને જોતા આખી ઓફીસ વિખેર કરવામાં આવી હતી જોકે રૂપિયા કે બીજી કઈ કીમતી વસ્તુ હતી નહી પણ તસ્કરો આખી ઓફીસ ને તોડી નાખી હતી જોકે લ્ગભગ ૧૫ દિવસ પેહલા આ જ વિસ્તારમાં છ ફેકટરીના તાળા તૂટ્યા હતા જોકે ત્યારે પણ કોઈ કીમતી મતા ગઈ ન હોવાથી પોલીસ ફરિયાદ થઇ ન હતી પણ વેપારીઓ માગ એવી છે કે આ વિસ્તારમાં પોલીસ નાઈટ પેટ્રોલીગ વધારે તેવી માગ કરવમાં આવી રહી છે



