Billboard ad 1150*250

મોરબીના શક્તિ ચેમ્બરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

0 1,366
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બરમાં આવેલ એક દુકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દોરડો પાડી બે શખ્સોને ૬ બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શક્તિ ચેમ્બરમાં આવેલ એક દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે અંકિત મંગલસિંહ ઝાલા અને મહેશભાઈ રસિકભાઈ રાઠોડને પોતાના કબ્જામાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૬ કીમત રૂ.૧૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat