Billboard ad 1150*250

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા છ ઝડપાયા

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા સલીમભાઈ નેકમામદભાઈ ભટી, અફજલભાઈ કાસમભાઈ સાંધવાણી, એજાજભાઈ નુરમામદભાઈ જામ, દિલાવરભાઈ ઉર્ફે ભીચુ કાસમભાઈ કટિયા, નિજામભાઈ સલીમભાઈ મોવર અને અકબરભાઈ હુશેનભાઈ જેડાને રોકડ રકમ રૂ.૨૪૧૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat