માળીયાના અલગ અલગ સ્થળેથી જુગાર રમતા પોણો ડઝન ઝડપ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
માળીયા તાલુકાના નાની બરાર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા મુળુભાઈ નરસંગભાઈ ચાવડા,લાખાભાઈ રાયધનભાઈ બોરીચા,કરમણભાઈ મેરાભાઈ બકુત્રા,રામજીભાઈ દેવાભાઈ બોરીચા,રાયધનભાઈ સવાભાઈ ડાંગર,ચંદુભાઈ મહાદેવભાઈ વિઠલાપરાને રૂ.17450 ની રોડક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજા તો બીજા બનાવમાં માળિયા તાલુકાના સરવડ ગામે જુગાર રમતા હમીરભાઈ બચુભાઇ, લવજીભાઈ રાઘવજીભાઈ, ચુડાભાઈ રામાભાઈને પકડી પાડી રૂ. 2790 ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
