Billboard ad 1150*250

મોરબીના લીલાપર રોડ પર મસમોટું પીપળાનું વૃક્ષ ધરાશાયી

0 132
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

રાત્રીના વૃક્ષ પડતા રોડ બંધ થયો , વૃક્ષ હટાવ્યા બાદ વાહનવ્યવહાર ચાલુ

Post ad 2

        મોરબીના લીલાપર રોડ પર ગત મોડી રાત્રીના સમયે પીપલાનું મોટું વૃક્ષ પડ્યું હતું જેને પગલે સિંગલ પટ્ટી સમાન લીલાપર રોડ પર અવરજવર માટેનો રસ્તો જ બંધ થવા પામ્યો હતો જોકે વૃક્ષ પડવાથી કોઈને નુકશાન થયું ના હતું પરંતુ રાત્રીના રસ્તો બંધ થઇ જવાથી અનેક વાહનચાલકો અટવાયા હતા રાત્રીના સમયે પડેલા વૃક્ષને પગલે રાત્રિભર વાહનવ્યવહાર અટકયો હતો અને સવારમાં વૃક્ષ હટાવ્યા બાદ રોડ પુનઃ ખુલ્લો થયો હતો       

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat