Billboard ad 1150*250

વાંકાનેર જકાતનાકા નજીકથી બોલેરો ગાડીની ચોરી

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરના જીનપરા જકાતનકા નજીકથી કોઈ અજાણ્યા આરોપીએ બોલેરો પીકઅપ ગાડીની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદી કાળુભાઈ ભવાનભાઈ જાદવ (ઉ.૨૫) ની મહેન્દ્ર બોલેરો પીકઅપ જીજે ૦૩ એવી ૭૭૭૪ કીમત રૂ.૧,૫૦,૦૦૦ વાળી જીનપર જકાતનાકા નજીકથી  ગત તા.૫ ના સાંજ થી તા.૬ ના ૩ વાગ્યા દરમિયાન લઇ ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાળુભાઈએ ફરિયાદ નોંધાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat