Billboard ad 1150*250

વાંકાનેર હાઈવે પર મોબાઈલ શોપમાં ચોરી કરનાર ઈસમો કેમેરામાં કેદ, cctv footage

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી જીલ્લામાં તસ્કરો ચોરીના એક બાદ એક બનાવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને ગઈકાલે વાંકાનેર ઢુવા ચોકડી પાસેની મોબાઈલ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી જે ચોરીના બનાવ અંગે મિલ પ્લોટ મેઈન રોડ પરના રહેવાસી હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ ધરોડીયા પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે ઢુવા ચોકડી પાસે આવેલ ખોડીયાર ચેમ્બરમાં મોહિત ટેલીકોમ નામની દુકાનમાં તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનમાં રહેલ સેમસંગ કંપનીના ૫ મોબાઈલ, ઓપો કંપનીના ૪ મોબાઈલ અને વિવો કંપનીના ૫ તેમજ ૨ સાદા સહીત કુલ ૧૬ મોબાઈલ કીમત રૂ ૧,૦૬,૫૭૦ તેમજ ટેબલના ખાનામાં રહેલ મની ટ્રાન્સફરના રોકડ રૂ ૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૧,૫૬,૫૭૦ ની મત્તા ચોરી કરી ગયા છે વાંકાનેર તાલુકા પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ, જુઓ સીસીટીવી ફૂટેજ….

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat