Billboard ad 1150*250

મોરબીના ખાખરાળા ગામના યુવાને નીટની પરીક્ષામાં ડંકો વગાડ્યો

0 116
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના ખાખરાળા ગામના ગૌરવ બચુભાઈ વડાવીયાએ નીટનીપરીક્ષામાં ઉજ્જવળ સફળતા મેળવી છે તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં તે ગુજરાતમાં મોખરે રહ્યો છે ભારતભરના ૧૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાં ખાખરાળા ગામના યુવાને ૭૨૦ માંથી ૬૮૧ માર્ક્સ મેળવીને ૮૦ મો ક્રમ હાંસલ કર્યો છે

        ખાખરાળા ગામના વતની બચુભાઈ છગનભાઈ વડાવીયા હાઈસ્કૂલમાં શિક્ષક છે અને માતા કીર્તિબેન રાજકોટ તાલુકામાં તલાટી મંત્રી તરીકે કાર્યરત છે નીટમાં ઉજ્જવળ દેખાવ કરનાર ગૌરવે ટ્યુશન પણ રાખ્યું નથી અને નીટમાં ૭૨૦ માંથી ૬૮૧ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અગાઉ ગુજકેટમાં પણ તેને ૯૯.૯૯ પીઆર મેળવી બોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અને ધોરણ ૧૨ સાયન્સમાં પણ ૯૯.૯૯ પીઆર મેળવ્યા હતા

Comments
Loading...
Share This
WhatsApp chat