Billboard ad 1150*250

મોરબીના યુવાને ગરીબ બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી.

0 634

દિવાળીના પર્વ ની ઉજવણી લોકો ફટાકડા ફોડી અને મીઠા મોઢા કરી કરતા હોય છે.પરતું મોરબીનાં વણકર વાસમા રહેતાં જય સોલંકી નામ યુવાને ને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું જે દિવાળીના દિવસે ઝુપડપટી નાં બાળકો ને ફટાકડા અને મીઠાઈ આપી ને દિવાળી ના દિવસ ની ઉજવણી કરી. જેમાં એક યાદગાર વર્ષ તરીકે ગરીબ બાળકોના ચહેરા ઉપર ખુશી ને લહેર જોવા મળી હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat