Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના કુંતાસી ગામનો યુવાન દવા પી જતા મોત

માળિયાનાં કુંતાસી ગામના રહેવાસી અનિલભાઈ વેરશીભાઈ બાબરિયા નામના ૨૦ વર્ષનો કોળી યુવાન કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

માળિયમાં ત્રણ શખ્શોએ યુવાનને માર માર્યાની ફરિયાદ

માળીયાના રહેવાસી જુણસ અબ્બાસ ભટ્ટી નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહમદ ફતેમાંમદ, સાવદિન ફતેમાંમદ અને ડાડો ફતેમામદ રહે બધા કાજરડા તા. માળિયા વાળાએ જુના મનદુઃખનો ખાર રાખી પ્રાણઘાતક હથિયારો વડે ફરિયાદીને માર મારી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat