Billboard ad 1150*250

માળિયા ખેલ મહાકુંભમાં યુવા ક્રિકેટરે ૧૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળીયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ 11/09/2019 ખાખરેચી ગામની સાર્વજનિક સ્કૂલમાં એથ્લેટીક્સ સ્પર્ધા ભાઇઓ અને બહેનો ની યોજાઈ. જેમા 100 મીટર દોડમા ઓપન ગ્રૂપમા ભાઈઓમા નાના દહીંસરાના યુવાન અને ક્રિકેટ રમીને મોરબીનુ ગૌરવ વધારેલ એવા મકવાણા તુલસી હિરાભાઈ નો 100 મીટર દોડમા પ્રથમ નંબર આવ્યો હતો.

અગાઉ પણ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યૂનિવરસિટી દ્વારા યોજાયેલ tej trusa 2019 કોમ્પિટિશનમા બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમા તેને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામા આવ્યુ હતુ. આથી મોરબી, માલિયા તથા તેના ગામ નાના દહીસરાનુ ગૌરવ વધાર્યુ હતુ. હવે પછી તે ખેલ મહાકુંભ ના જિલ્લાકક્ષાએ ભાગ લેવા હળવદ જશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat