



મોરબી તાલુકા પોલીસ મથકમાં વનીતાબેન ભાવિનભાઈ કોળી રહે-જુના નાગડાવાસ એ ફરિયાદ નોંધાવી છે કે જુના નાગડાવાસ ગામે ગ્રામ પંચાયતની બાજુમાં વનીતાબેન તથા સાહેદને પાણીનો જુનો પ્રસન હોય તેથી તલાટી અને સરપંચએ બોલાવત્તા ત્યાં હાજર અમુ પ્રભાત,ધીરુ પ્રભાતએ બોલાચાલી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

