Billboard ad 1150*250 Billboard ad 1150*250

પીપળીયા ગામેં ઝેરી દવા પી જતા મહિલાનું મોત

 

મોરબી નજીકના ગામની રહેવાસી પટેલ મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણે સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું છે.

મોરબીના પીપળીયા ગામના રહેવાસી નમ્રતાબેન મગનભાઈ આદ્રોજા (ઉ.વ.૫૫) નામની મહિલા ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા ઝેરી અસર થતા તેનું મોત નીપજ્યું હતું જોકે મહિલાએ ક્યાં કારણોસર દવા પીધી તે જાણી સકાયું નથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી  તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat