Billboard ad 1150*250

વાંકાનેરના વડસર ગામે ડીલેવરી બાદ બેભાન અવસ્થામાં મહિલાનું મોત થયું

0 110

વાંકાનેરના વડસર ગામે મહિલાની ડીલીવરી કર્યા બાદ બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા

મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેર તાલુકાના વડસર ગામે રહેતા રેશમાબેન ઉર્ફે ફૂદીં રાજેશ આદિવાસી (ઉ.વ.૨૭) નામની મહિલાની ડીલેવરી થયા બાદ બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા મૃતક મહિલાનો લગ્નગાળો ૯ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat