



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર દ્વારા તા. ૦૪ ને રવિવારે સવારે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં સવારે ૦૬ : ૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે ૧૨ કલાકે બીડું હોમાવાનો સમય, તેમજ યજ્ઞ પુર્ણાહુતી અને બાદમાં મહાપ્રસાદના કાર્યક્રમ યોજાશે લઘુરુદ્ર યજ્ઞનો લાભ લેવા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ અરુણાબેન પંડ્યા અને તેની ટીમે આમંત્રણ પાઠવ્યું છે



