Billboard ad 1150*250

વાંકાનેર પોલીસે વાડીમાંથી દારૂ સાથે એકને ઝડપ્યો

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની સુચનાથી પીએસઆઈ bi ડી પરમાર, મુકેશભાઈ હકુભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને શિવરાજસિંહ ઇન્દ્રસિંહ સહિતની ટીમ કોમ્બિંગ નાઈટમાં હોય ત્યારે બાતમીને આધારે દેરાળા ગામની સીમમાં ખરારવાળી વાડીમાં આરોપી સુરેશ ધીરૂભાઈ કોળી (ઉ.વ.૨૨) રહે દેરાળા તા. વાંકાનેર વાળા ની વાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ મળી આવતા આરોપીની અટકાયત કરી મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી રમેશ મોહનભાઈ રોજાસરા રહે ભેરડા તા. વાંકાનેરનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat