

મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતો નવધણ જયંતીભાઈ સાલાણી(ઉ.૩૦)નામના કોળી યુવાને ગઈકાલે રાત્રીના નવ વાગ્યાના આરશામાં પાડાપુલ પર હતો ત્યારે યુવાને બેકારી થી કંટાળી જઈ પુલ ઉપરથી કુદકો મારી આપધાત કરવાનો પ્રયાસ કરતા શરીરે ગંભીર ઈજા પહોચતા પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.