Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પાણીની પાઈપલાઈન તોડી બે શખ્શોએ ફડાકા ઝીંકી દીધા

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી વાન્જીભાઈ બાબુભાઈ પાડલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હકાભાઈ રહે નાગડાવાસ અને પ્રભાતભાઈ રહે નાગડાવાસ એ બંને આરોપીએ ગુંગણ નજીક કેરેમીયા ગ્રેનાઈટો કારખાનામાં જતી પાણીની પાઈપલાઈન તોડી પાણીનો બગાડ કરી પોતાના ખાડામાં પાણી ભરી અને ટેન્કર દ્વારા આજુબાજુના કારખાને તેમજ ફીર્યાડીને પણ પાણી વેચાતું લેવાનું કહેતા ફરિયાદી કારખાનેદારે પાણી લેવાની તેમજ પાણીની લાઈનને નુકશાન કરવાની ના કહેતા બંને આરોપીએ સાહેદને ઝાપટ મારી કારખાને આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat