Billboard ad 1150*250

હળવદ હાઈવે પર આગળ જતી કાર પાછળ ટ્રક ઘુસ્યો,

0 186
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના વૃંદાવન પાર્કના રહેવાસી કિશોરભાઈ રાજાભાઈ કારેણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક નં જીજે ૧૨ બીવી ૭૭૫૪ ના ચાલક બલરામ રાજારામ પ્રજાપતિ રહે હાલ ગાંધીધામ કચ્છ મૂળ યુપી વાળાએ તેનો ટ્રક પુરઝડપે ચલાવી આગળ જતી કાર nu જીજે ૧૩ એન ૪૧૭૨ પાછળ ભટકાડી કારમાં આશરે ૬૦ હજાર રૂપિયાનું નુકશાન કર્યું છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat