Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પીપળી નજીક ટ્રક પલટી મારી નાળામાં ખાબકતા બુકડો બોલી ગયો

મોરબીના પીપળી જેતપર રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ડીવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હતો

મોરબીના નવી પીપળી નજીકથી પસાર થતો ટ્રક રોડ પરની ડિવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હતો જે અકસ્માતમાં ટ્રકનો બુકડો બોલી ગયો હતો અને ટ્રકમાં સવાર ત્રણથી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે જોકે બનાવ અંગે પોલીસમાં કોઈ નોંધ થવા પામી નથી

Comments
Loading...
WhatsApp chat