મોરબીના રંગપર નજીક ટ્રેલર પલટી મારી ગયું

 

        મોરબી તાલુકાના બેલા રંગપર રોડ પર આજે સવારના સુમારે એક ટ્રેઇલર પલટી મારી ગયું હતું ટ્રેલર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ ટ્રેલર પલટી મારી ગયું હતું અને રોડથી નીચે ઉતરી જઈને ખાડામાં ખાબક્યું હતું જે અકસ્માતમાં જાનહાની કે ઈજા થયાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી  

Comments
Loading...
WhatsApp chat