મોરબી:મોરબી નિવાસી હસુમતીબેન ભાનુશંકર આચાર્ય(ઉ.વ.૭૯)તે મહેશભાઈ તથા રંજનબેનના માતા અને ભાવિકભાઈનાં દાદીનું તા.૩૧ના ગુરુવારના રોજ દુખદ અવસાન થયું છે. જેમનું બેસણું તા.૨ને શનિવારે સાંજે ૪ થી ૬ ખાખરેચી દરવાજા પાસે મોચી શેરી રણછોડરાયના મંદિરે રાખેલ છે.